Gujarati Quote in Motivational by Tatixa Ravaliya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લીલી વનરાજી જોઈ હૈયે ટાઢક મળે કે પછી લાગે બધું શેવાડિયું...
ગગન ગુલાબી જોઈ મન વિસ્તરે કે પછી લાગે બધું ફિક્કું...
ક્ષિતિજ જોઈ મિલન અવતરે કે પછી લાગે બધું ભેળસેળીયું...
ખીલેલા ગુલાબ જોઈ ચિત્ત હરખાય કે પછી લાગે કાંટાળી ડાળીઓ...
સીધાં ચાલ્યા જતાં રસ્તા જોઈ મળે મંજિલ કે પછી લાગે  બધે જ મૃગજળ...
ભરેલ સરોવર જોઈ મળે શાંતિ કે પછી વમળો જ વળગે....
નિહાળવાની દ્રષ્ટિ પર રહે આધાર, મંદિરમાં કોઈને દેખાય ઈશ્વર તો કોઈને મુરત....
- તતિક્ષા રાવલિયા

Gujarati Motivational by Tatixa Ravaliya : 111219962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now