ચાલ જીવી લઈએ..
જાણીતા રસ્તા પર જવાનો થાક લાગે છે
ચાલ આજે અજાણ્યા રસ્તા પર જઈએ..
તેં જ રોજીદી જિદગી નો થાક લાગે છે
ચાલ આજે એક સાંજ ડૂબતા સુરજ ને જોતા
વિતાવીએ..
રોજ આવતાં ફોરવર્ડ મેેસેેેજ નેે ફોન ની રિંગ થી
કંટાળો આવે છે
સાલ આજે ખુલ્લા આકાશ નીચે નીચે વહેતા પવન નું
સંગીત માણીએ..
મન માં ભરેલી વષો જૂની કડવી યાદો નો ભાર લાગે છે
ચાલ આજે તેને ભૂલીને નવી મીઠી યાદો બનાવીએ..
નાનકડી છે જીદગી આં જલ્દી વીતી જશે
ચાલ છેલ્લાં શ્વાસ લેતા પહેલાં થોડી પળો આંનદ ની
જીવી લઈએ.. Kano.parjapati