પુરાવો કોઈ પણ નક્કર મળતો નથી ,
મળે છે નાગ પણ શંકર મળતો નથી...!
નકામો શોધશો નાં બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર મળતો નથી...!
પ્રભુ ને માત્ર મારે એટલું જ પુછવું,
ગરીબોને કદી ઈશ્વર કેમ મળતો નથી...!
હસાવી દે, રડાવી દે, બે પળમાં,
જે લખે એવી ગઝલ, તેવો શાયર મળતો નથી...!
અરીસામાં શોધો નહીં તમે,
માણસ બહાર હોય, અંદર મળતો નથી...!
? જય શ્રી કૃષ્ણ ?