if you think hard on something, anyone can manupuleting you eusily...
સંબંધ નું પણ કંઈક આવું જ છે જે સંબધ તમે તમારા અંગત સંબંધ જેટલા વધારે ફેલાવસો એટલા તમને એ સંબધથી દુર થવાના ચાન્સ વધતા જશે. ને અંત દુઃખદ હશે ...
એક નાની એવી કવિતા છેલ્લે કહીશ..
નજીકનાં સંબંધો ને જરા અડકીને જોય લીધાં,
કહેતાં હતાં મને મારા એને વખોડી જોય લીધાં.
ધ્યાન મા હતુ જે સુખ નું કવન એનાં મોઢે થી,
દુઃખ નાં કાજે આજે એનેય તૂટતાં જોય લીધાં.
“ભરોસો કર અડધી રાત નો હોંકારો છું તારો ને,”
ઉજાસ મા એને રસ્તો બદલતા મે જોય લીધાં.
હવે તો ટેકવો જોય ને તમારી કમાન એહસાસ,
કે બન્ને હાથે મે એને પાંગળા થતા જોય લીધાં.