માનવી ની ખાનદાની તેના કુળ પર નહી પરંતુ તેના વ્યવહાર થી છતી થાય છે
સમજુ માનવી નેપોતાની આંખો સામે તેના જ તેને મૂખૅ સાબિત કરવા તૂલ્યા હોય છે.છતા પણ પોતાની ફરજો ને પોતાનો ભગવાન માની હસતા મુખે નીભાવ્યા કરતો હોય તેને "ખાનદાની વય્કતિ" કહેવાય
શુભ સવાર
હેમાંગી