Gujarati Quote in Thought by pinkal macwan

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સંજોગો કોઈપણ હોય તમારે દરેક દિવસે શ્રેષ્ઠ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરતા રહેવાનું."

"જીવન હંમેશા દરેક ને બીજો ચાન્સ આપે છે જેને આપણે આવતીકાલ કહીએ છીએ."

"દરેક બીજો દિવસ તમને તમારા જીવન માં જરૂરી હોય તે બદલાવ લાવવાની તક આપે છે."

"તમે એકવાર ભૂલ કરો તો એ તમારા માટે જીવનમાં કઈક શીખવાનો પાઠ છે, પણ જો તમે એજ ભૂલ બીજીવાર કરો તો એ ભૂલ નહિ પણ તમારી ઈચ્છા બની જાય છે."

" તમારા જીવનની તુલના બીજા સાથે કર્યા વગર ખુશી થી જીવો, તમારી પોતાની સ્ટાઇલમાં."

"તમારી ઉંમર શું છે તે ભૂલી જાવ ને જીવનને જીવવાનો પ્રયત્ન કરો, તમે તમારા જીવનનો બીજો અધ્યાય ક્યારેય શરૂ નહીં કરી શકો જો તમે શું કર્યું છે તેને યાદ કરી આગળ વધવાનું નહિ વિચારો."

Gujarati Thought by pinkal macwan : 111202617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now