ક્રિકેટ.....
કાલે આનંદ આંગણે હતો,
ક્રિકેટ કેરો અવસર હતો,
રમત ના નામે મજાની જંગ હતી,
કોણ કોનો બાપ,કોણ વીર,
કોણ કાયર નો ફેસલો હતો,
કાલ ની જંગે ભારતીઓ ને
હરખે ઉછાડયા ,તો પાકિસ્તાન ને
ફુટે ફુટે રડાવ્યા,ક્રિકેટ નો આંનદ
અનેરો હતો,
કાલે ભારતે છગ્ગા ચોકકા લગાવી,
રન ને વધારી ભારત ને જીત અપાવી,
ભારત ભારત કહી ને મેદાન ગુંજાવ્યુ,
ધન્ય છે ભારત માં ના બેટા રોહીત શર્મા
ને વિરાટ કોહલીને શેર પુતર ધોની ને,
ને પાકિસ્તાની ના મોં
જોવા જેવા બનાવ્યાં,
કાલ નો હરખ મજાનો હતો,
એક શેર તો પાકિસ્તાની ને
અંદર થી હલાવી આવ્યો હતો,
ને મારા ક્રિકેટર ભાઈઓ
તમે તો પાકિસ્તાન ને મેદાન બહાર ફેકયું,
વાહ મારા વીરા ઓ જય હો ભારત માં તારી,
આ પવિત્ર ભૂમિ આવા શેરો થી ભરેલી છે,
આનંદ અનેરો હતો,
આપણા મિત્ર અફઘાની એ,
પાકિસ્તાન ને મેદાન માં ધોયું,
ને હવે ભારત ના શેરો એ બાકી,
પુરી કરી કમી,જય હો ભારત માં ની .
ઓય પાકિસ્તાની હરામ પટ્ટી ના
ખેલ માં હારજીત ને જીવન જંગ
બનાવશો માં,પ્રેમ શાંતી થી રહેજો,
આ ભારતીય દીકરી ની વિનંતી છે,
તમે નાદાન ગંદા બચ્ચા છો,બાપ
સાથે હરામી કરશો તો રસ્તે રખડી પડશો,
પાકિસ્તાન સારો દેશ બને,
તે પરિશ્રમે લાગી જાવો ભેરુડા,
તમારી હરામગીરી નિર્દોષ આવામ ભોગવે,
ઉપરવાળા થી ડેરી ને નીતી સારી રાખો,
બાપ સાથે બદલો તમને ભારે પડી જશે,
પાગલ બાળકો,આ ક્રિકેટ જંગ છે,
હાર જીત તો થતી રહે,
કાલે આનંદ આંગણે હતો,
ક્રિકેટ કેરો અવસર હતો.
શૈમી ઓઝા "લબ્જ"
congratulations Indian cricketer teams ??????