....... ત્યાં પ્રીતેશ ના મમ્મી વીણાબેન અને પિતા નાનજીભાઈ સાથે રહેતા. નોકર-ચાકરો જરૂરી સગવડો ત્યાં પહોંચાડતા રહેતા. ઘણીવાર દુનિયાભર ના રચરચીલા,માર્બલ,ગાલિચો અને બીજી કલાત્મક વસ્તુઓ ધરાવતા ઘરોમાં ઘરના જ માબાપ ને વસાવવાનું ચુકી જવાતું હોય છે......
વાંચો મારી સંવેદનશીલ વાર્તા
"માઈન્ડ રીડિંગ"