મજાક માં એક જાકારો મળી જાય તો,
માન નહીં પણ થોડી હૂંફ મળી જાય તો,
અસ્તિત્વ ની તુલના જો થાય તો,
આજે અહીં બસ વાત આજ સમજાય જાય તો,
તોતેર મન નો તો પણ...
તોતેર વાર સમજવું પડે એ બસ કામ હોય તો,
અર્થ વગર હાસ્ય જેવું કોઈ લાગે એતો,
મિત્ર બની એ વાત સમજાવી એ સમજાય જાય તો,
લખ્યું આજ "નિશા" એ એક સમજણ બની એ સમજાય જાય તો,