આજે આત્મા થી આત્મા મળી ગઈ,
જીવતર અમારા બદલાઈ ગયા.
પ્રણય રાહે પગલું માંડ્યું,
તો અમારી આત્મા તમારા નામે થઈ ગઈ.
જીંદગી ની મુસાફરી લાંબી છે,
સાથી રુપે આત્મા નામ આપનું રટી ગઈ.
યાદો માં તમારી ખોવાઈ ગઈ,
નામ આવ્યું તમારું તો વિરહે રડી ગઈ.
અંજાન રાહ હતી પ્રેમ ની તો,
તુજ સંગ થી આત્મા વાકેફ થઇ ગઈ.
આજે આત્મા થી આત્મા મળી ગઈ,
જીવતર અમારા બદલાઈ ગયા.
રંગ તમે લગાડયો મને પ્રેમ નો,
તો આત્મા અમારી પ્રેમ રંગે રંગાઈ ગઈ......
શૈમી ઓઝા "લબ્જ"
mari poerty gujju vahal no dariyo web MA aavi