Gujarati Quote in Microfiction by Rinku Panchal

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાસુએ નવી વહુને ઘરની વ્યવસ્થા સમજાવતા કહ્યું કે,
"જો હું આ ઘરની ગૃહમંત્રી છું, પરંતુ સાથે સાથે નાણાં ખાતું પણ સંભાળુ છું.
તારા સસરા ઘરના વિદેશ મંત્રી છે. મારો દિકરો અને તારો પતિ શ્રમ અને રોજગાર મંત્રી છે.
મારી દિકરી અને તારી નણંદ યોજના મંત્રી છે.
હવે તુજ કહે કે તને ક્યો વિભાગ લેવો ગમશે ?"

વહુએ હસતા હસતા જવાબ આપ્યો,: "હુ તો વિપક્ષમાં બેસીસ અને તમારી સરકાર ચાલવા નહીં દઉ."

Gujarati Microfiction by Rinku Panchal : 111190563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now