મારા શ્વાસમાં ભર્યો તારો વિશ્વાસ ,
નહી કોઈ બાકી હવે પ્યાસ
મીઠી લાગતી પલકો જુકાવતી આંખો ,
જાણે મળી હોય પંખીને નવી પંખો
નથી કોઈ અહીં તારી તુલ્ય ,
સદાય રહીશ તું અમૂલ્ય
જયારે પણ તું પાડીશ સાદ ,
દોળી આવીશ છતે વરસાદ
એક જ વાત કહીશ આખરે ,
દિલમાં છે તું ધળકનની મોખરે
ખ્યાતિ ....l