આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા હવે જવાબદાર બની ગઈ હતી. લંડનમાં એ પાછી સ્ટડી ચાલુ કરે છે. ત્યાં એની મૈત્રી વડોદરાથી આવેલા એક મરાઠી યુવક પ્રથમ જોશી જોડે થાય છે. જે સૌમ્યા માટે મૈત્રી કરતા વિશેષ લાગણી અનુભવે છે. આકાંક્ષાના એક ફોન ઉપર સૌમ્યા ઇન્ડિયા આવવા તૈયાર થઈ જાય છે એ વાત જાણી ને પ્રથમ થી અનાયાસે એના પાછા ફરવા વિશે પુછાઇ જાય છે કે હવે આગળ...
શબ્દો મુખમાંથી એમ જ સરે છે,
કે ભાવિનો કોઈ સંકેત બતાવે છે?
મનના વિચારોને ઉજાગર કરે છે,
કે પછી કોઈ છૂપા ડર ને દર્શાવે છે?
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૧૬' વાંચો
https://www.matrubharti.com/book/19867234/prem-ni-pele-paar-16