અરે આ કોઇ કેશીનો રમવાનુ મશીન નથી કે તેમાં કોઇ જુગાર રમી શકાય!
આ છે આપણા ભોલેનાથ શંકર ભગવાનનું લીંગ કે જે આપણે દર સોમવારે તેની ઉપર ગાય કે ભેંસનું ચોખ્ખુ દૂધ ચડાવીએ છીએ...
પણ જુઓ તો ખરા હાલ આપણા શંકર ભગવાન નોટોમાં રમી રહ્યા છે!
બસ્સોની નોટો, પાંચસોની નોટો, બે હજારની નોટોથી તેઓ સાવ પુરા ઢંકાઈ ગયા છે.
ભગવાન જે પૈસા આપણને તે આપે છે તે પૈસા આપણે તેમને અર્પણ કરીને આપણે ધન્ય અનુભવીએ છીએ...
આ પણ આપણી એક કારીગરી જ કહી શકાય.
જેની ઉપર આપણે દર સોમવારે પાણી દહી કે બીલી પત્ર અથવા તો દુધથી અભિષેક કરીએ છીએ તે આજે ચલણની નોટોથી સાવ ઢંકાઈ ગયા છે..આ પણ આપણા એક પ્રકારના દર્શન જ કહી શકાય.
જય ભોલેનાથ...સૈનુ ભલુ કરો.