અમદાવાદ શહેરમાં પોલીસ હેડકવોટરમાંથી એક ફરમાન મંજુર થયું છે કે શહેરના રોડ રસ્તાઓ ઉપર મસાલા કે પાન પરાગ જેવી વ્યસની ચીજો ખાઇને લાલ પીચકારી મારવી તે હવે ગુનો બની જશે માટે સાવધાન આવી ચીજો ખાનારા કારણકે સો રુપિયા દંડની જોગવાઇ રાખેલી છે...
અથવા કારમાં બેઠા બેઠા લાલ પીચકારીઓ મારવી તે પણ ગુનો બની જાયછે...રોડ ઉપર મુકેલ કેમેરા અથવા ટ્રાફીક પોલીસ જોશે તો કાર નંબર સાથે ઘેર મેમો આવી જશે..
તો જરા સાવધાન રહેશો
ગંદકી કરવી સારુ નહી..હવે તે ગુનો બની જશે.
જય ભારત..સાથે
આપણુ ભારત,સ્વચ્છ ભારત.