Gujarati Quote in News by Vidya

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચીં ચીં કરતો તારો કલરવ,
સૂણી મન મોહાય છે.
ચણ ચણી,મસ્ત-મગન રહેતી તું,
તારી દુનિયામાં,
જોઈ અધર મલકાય છે.
આવી જા પાછી ઘર આંગણે તું,
ચણ ચણવા,ચીં ચીં કરવા,
શોભા મારા ઘરની વધી જાય છે.
"વિશ્વ ચકલી દિવસ"

Gujarati News by Vidya : 111114925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now