સવારે ઘરેથી નીકળીએ ત્યારે બાળક સાથે થવા જીદ કરે છે. આપણે તેમને છેતરી અને રડતા મૂકી જતા રહીએ.
સાંજે પાછા ફરતા એજ બાળક દોડીને વળગી પડે અને ખીલખીલાટ કરી મૂકે છે.
સવારે શું થયું એ ભૂલી જાય છે અને માફ કરે છે.
સંબંધો સાચવવાની આની થી વધુ સારી બીજી કોઈ કળા નથી.