પ્રેમની પેલે પાર ભાગ -૬
સૌમ્યા પાછી વર્તમાનમાં ફરે છે. આંસુથી ખરડાયેલો પોતાનો ચહેરો સાફ કરે છે અને ઊભી થઈને અભીના કપાળે હાથ મૂકીને તપાસે છે. દવાનું ઘેન કહો કે માનસિક થાક, પણ અભી હજી નિંદ્રામાં હોય છે. બપોરના એક વાગી ગયો હતો અને જમવાનો સમય થઈ ગયો હતો તો પણ અભી ને જગાડવાની સૌમ્યાને બિલકુલ ઈચ્છા નથી થતી. બહુ દિવસે એણે અભી ને આમ સળંગ ઊંઘતા જોયો, બાકી તો થોડી થોડી વારે એ ઝબકીને જાગી જતો હતો. અભી ને ઉઠાવવો કે નહિ એમ વિચારતા વિચારતા અભી પાસે બેડ ઉપર બેસે છે.
હો જો પાંખો તો ભૂતકાળમાં જવું છે ફરી,
સ્મરણમાં જે છે હવે બે ઘડી મળવું છે ફરી !
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૬' વાંચો
https://www.matrubharti.com/book/19864672/prem-ni-pele-paar-6