વિધીના લખેલ લેખ ઉપર કોઇ જ મેખ મારી શકતું નથી
તેમ એક કોલેજની વિદ્યાર્થીની પોતાની કોલેજ પુરી કરીને તે તે જ કોલેજ બસમાં બેસીને પોતાના ઘરે આવી રહી હતી ને ત્યાર પછી તેના ઘરનું સ્ટોપેજ આવી જવાથી તે કોલેજ બસમાંથી નીચે ઉતરી ને તે જેવો જમણી બાજું જવા બસનો વળાંક વળે છે ત્યા જ તે બસના ડ્રાયવરે પોતાની બસ ઓચિંતી ચાલું કરી દેતા પેલી વિદ્યાર્થીની તેજ બસના તોતીંગ ટાયરો નીચે આવી જતા તે ત્યા જ તેનું કરુણ મોત થયું!
એક દુખદ ઘટના છે...
તેને પહેલા કયાં ખબર હતી કે તે જે બસમાં બેઠી છે તે જ બસ આગળ જતાં તેના મોતનું કારણ બનશે!
તેથી જ સલામતી માટે તમને મારા બે શબ્દો...
(ચોફેર જુઓ, વિચારો ને પછી જ આગળ વધો.)