સાત સમુદ્ર પાર બેઠેલા નામે વિવેક પટેલને ભારત પરત્યે કેવો અનેરો પ્રેમ છે તે તેમની ભારત દેશની લાગણી ઉપરથી સમજી શકાયછે...
પુલવામા માં થયેલા આતંકી હુમલામાં જવાનોને મદદ રુપ થવા તેમને ફેસ બુક ઉપર એક એડ મુકીને આશરે છ કરોડ રુપિયાનું ફંડ ઉભું કરી દીધું છે.
શાબાશ વિવેકભાઇ આવા માનવતાવાદી જેવા તમારા કાર્યો કરવા બદલ...?