"સપના એને પણ બતાઓ જેણે આજ સુધી સપનામાં પણ સપના ક્યારેય જોયા નથી."
MEANS ક્યારેક બીજાને પણ એની જિંદગીમાં એ શું બની શકે છે એ REALIZE thava do... દુનિયામાં રોજેરોજ લાખો લોકો જન્મ લે છે અને લાખો લોકો મુત્યુ પામે છે. દરેકની કંઈક અલગ દાસ્તાન છે. દરેક ના જીવન જીવવાનો મતલબ જુદો જુદો છે. જયારે તમારા આ દુનિયામાંથી જવાથી આ દુનિયા ને ફરક પડે ને ત્યારે સમજવું તમારું જીવન કંઈક અંશે સાર્થક થયું. આપણી આસપાસ આપણી નીચેની પરિસ્થિતિ વાળા લોકો ને આપણે ત્યાંથી ઉપર લાવવા થોડી મદદ કરવી જોઈએ. કારણ સરવાળે તો આપણે બધા માણસ જ છીએ. જાતિ કે ધર્મ માણસાઈ થી મોટા ક્યારેય ના હોય શકે..