કલ્પના એ કોઈ કરી મેં...
યુવાન દેખાતો સ્વેત વરણી એની ઝલક...
કદમો થી કદમો મિલાવી દોડતો...
રેશમી કેશવાળી ઉડતી...
મુખ પર હાસ્ય હદયે લાગણીઓ...
હાથો વ્હાલથી ફેલાયેલા...
રજકણ કઈ ઉડી રહી...
આગમનથી એના કલીયો ખીલી રહી...
વર્ણન એનું કેવી રીતે કરાય લાગણીઓમાં હું તણાય...