Gujarati Quote in News by Harshad Patel

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આતંકી હુમલામાં શહીદ થયેલા વ્રુર્ષભના પપ્પાને તે જયારે અંતિમ ફુલોનો હાર પહેરાવતો હતો ત્યારે તે રડતા રડતા તેને એક કસમ ખાધી કે હું પાકિસ્તાનને કદિ માફ નહિ કરું, હું મોટો થઇને જરુર બદલો લઇશ...
નાના બાળકના આ બોલેલા શબ્દો આપણને કેવા મજાક જેવા લાગે છે પણ તેના માટે તો તેના દિલમાંથી નિકળતા આ શબ્દો કદાચ સાચા લાગતા હશે.
ખૈર ભગવાન તેની ઈચ્છા પુરી કરે..

Gujarati News by Harshad Patel : 111095113
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now