ખ્યાલો માં મન આજે મળી ગયું... ગમતી વ્યક્તિ નો દીદાર કરી ગયું... એ એક યાદ બની ગયું...
ખયાલોમાં મન આજે મળી ગયું... એના રેશમી કેશ ને સ્પર્શિ ગયું... એની ચમકમાં મન ખોવાય ગયું...
ખ્યાલો માં મન આજે મળી ગયું... એના ગુલાબી ગાલ નો સ્પર્શ કરી ગયું... એ ખાસ કઈ વાત કરી ગયું...
ખ્યાલો માં મન મળી ગયું... એની આંખો નું અમી જીલી ગયું... એ આંખો માં સમાય ગયું...
ખ્યાલો માં મન મળી ગયું... એના અધરો ને સપર્શી ગયું... એ અહેસાસ થી મન ભરાય ગયું...
ખ્યાલો માં મન મળી ગયું... એની નાજુક ગરદન સપર્શી ગયું... એની કોમળતા મન હરી ગયું...
ખ્યાલો માં મન મળી ગયું... એની પતલી કમર ને સ્પર્શી ગયું... એને બે હાથો એ એમ ખેંચાય ગયું...
ખ્યાલો મન મળી ગયું... એના શરીર ને સ્પર્શી ગયું... ને મારાં શરીરમાં સમાય ગયું...