આગળના ભાગ માં આપણે જોયું કે અભી, સૌમ્યા અને તેમનું આખું ગ્રુપ આબુ ફરવા ગયા છે. ત્યાં અચાનક એક જગ્યા એ અભી નું ધ્યાન એક છોકરી ના હાસ્ય પર પડે છે એ ચહેરો સરખો જોઈ તો નથી શકતો પણ એનું નામ આકાંક્ષા છે એવું એને સંભળાય છે.હવે આગળ...
ખંખેરી સૌ વિચાર ચાલ મન હળવા થઈ થઇએ,
કુદરતને ખોળે બેસી મોજ મસ્તી કરી લઈએ,
જેટની સ્પીડથી ચાલે છે આ જિંદગી,
હાલ એને થોડી બ્રેક મારી ફરવા નીકળી જઈએ...
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... - ભાગ - ૪' વાંચો
https://www.matrubharti.com/book/19864189/premni-pele-paar-4
Pls. Read and rate our story as your opinion is valueable ?
રવિના વાઘેલા, હિના દાસા, શેફાલી શાહ
જય જીનેન્દ્ર...