ચોટીલામાં આવેલું મા ચામુંડાનું મંદિર એટલે જ મા અંબે..
એક વાત સાચી છે કે ખોટી ગમે તે પણ તે વાત એમ છે કે આ ચામુંડા માતાના મંદિરે દરરોજ રાત્રે એક સિંહ જંગલમાંથી ખાસ મંદિરની ચોકી કરવા આવતો હોયછે રાત્રે તેના સમયે આવેછે ને સવારે તેના સમયે જંગલમાં પરત જતો રહેછે આથી પૂજારી પણ તેની સાંજની પૂજા આરતી કરીને વહેલા ચાલ્યા જાયછે ને ભકતો પણ તેમના દર્શન કરીને ત્યાથી વહેલા ચાલ્યા જાયછે બીકને કારણે આ મંદિરમાં કોઇ જ રાત્રે સૂતું પણ હોતું નથી માટે આ મંદિર રાત્રે સુમસામ હોયછે આખી રાત સિંહ મંદિરની ફરતે ચક્કરો મારતો ફરે છે. સુરજના કિરણો ધરતી ઉપર જેવા પડે તુરંત સિંહ તેની રાત્રી ડ્યુટી કરીને જંગલમાં ચાલ્યો જાય છે...આ તેનો નિત્ય ક્રમ છે.
માનો કે ના માનો કદાચ આ પણ એક સત્ય ઘટના હોઇ શકે છે...
આ બધા દેવ દેવતાઓ છે તેમની શક્તિઓ પરચા અપારંપાર હોયછે.