એક આતંકવાદી કયાંક આતંક ફેલાવી ને જયારે તે ભાગવાની કોશિશ કરતો હતો ત્યારે એક નજરબાઝ આપણા જવાનની નજરે પડતા તેને કુદતી વાડ ઉપર જ એક ગોળીએ શુટ કરી દીધો..
કહેવાનો મતલબ સરહદ ઉપર કોઇ જ લાગણી, દયા હોતી નથી સરહદે જે ભાગતો નજરે પડે છે તે આતંકી સમજીને શુટ થઇ જાયછે.
આ છે આપણા ભારતદેશનું રક્ષણ કરતા આપણા ભારતના સાચા વીર જવાનો...
એક સલામ તેમને આપણા સૈની.