આપણે પોતાના ઘરમાં જે અનાજ ખાઈએ છીએ તે ખરેખર તે કોઈના ખેતરમાંથી આવેલું અનાજ હોય છે ખેડૂતે તેને કેવી ઉગાડયું હશે તે આપણે નથી જાણતા પણ એ અનાજ તેને સાચી મહેનતથી ને પરસેવો પાડીને ઉગાડયું હોયછે ને રાત દિવસ એક કરીને તેમજ પોતાનું જમવાનું પણ સમયસર ખાધુ પણ હોતું નથી તો આપણે પણ આપણું જમવાનું જમતા પહેલા તે ખેડૂતને યાદ કરીને એક દિલથી આપણા જમણને વંદન કરવું જોઈએ જેથી આપણને પણ જમ્યાનો સંતોષ મળે તેને પણ એક એવો જ સંતોષ પ્રાપ્ત થાય.
જય જવાન જય કિસાન.