ઉંચી ઉંચી નાખે નજર એ ગોખ મા,
નીચી નીચી જોવે એ પિયુ ના પગ રે,,
લલાટે ચમકતૉ શોર્ય જીવંત ચાંદલો,
ઘેરી વળી તોય નજરો પિયુ ને એકસામટો,
અણીયારી ભ્રમરો ભ્રમ ને હટાવતી,
નૈણલીયા એકીટસે જોતા અવાક્ વાટ રે,
બોલતી બોલતી એ અલંકારી એ વાત રે,
હોઠ થી બબડે કે બોલે જીબ લસરતી,
તયણ રે ટીલુડે જો ને ટિચુક ડોક રે ચમકતી,
આભ પણ બેઠુ થયુ દેવકી નુ દ્રશ્ય જોઈ રે,,
અકૂપર નથી જોવાતુ વિજ થી તોય માણીયે,
આ અનંત અવાજ ની સ્વર વૃંદા રાણી અમદાવાદી રે,,,
pic by :- rj devaki
#વિજુ__vp