એક રીશીકપુરના ખાનદાનનો નબીરો રણબીર કપુર ને એક ફિલ્મ મેકર મહેશભટ્ની દિકરી આલીયા ભટ્ટ વચ્ચે થયેલું ઇલુ ઇલુ હવે લગ્નમાં પરિણમશે.
આ સાલ 2019 માં તેઓ કોઇપણ સમયે આ પ્રેમીઓ એટલે કે પછી તેઓ પતિ પત્ની તરીકે ઓળખાઇ જશે.
એકાદ વરસનો આમનો પ્રેમ ને જે વરસોથી પ્રેમીને પામવા દિપીકા પદુકુણે પ્રેમને નહી પામીને રણવીર કપુરને હમણાં જ ધામધુમથી પરણી ગઇ...
તેને કોણે પ્રેમ કર્યો ને કોની સાથે લગ્ન કર્યા! આ પણ એક નસીબની જ બલિહારી છે. શું એ તેનો વાંક હતો કે એ કુદરતને એવું મંજુર હતું!
જે હોય તે પણ દરેક ના જોડાં ઉપરથી જ નક્કી થઈ ને આવેછે. માનવી લાખ પ્રયત્નો કરે પણ જે નસીબમાં લખેલ હોય તે જ થાયછે.
બસ આપણે તેમને આપણા તરફથી થોડાક આર્શીવાદ આપીએ કે તેઓ ખુબ સુખી થાય..
આજે તો પ્રેમી કે પ્રેમીકા કયારેક ને કયારેક પછી તો કોઇ બીજાના જ થતા હોય છે ને તે થયેલા પ્રેમને પછી તો ભૂલવો જ પડે છે.