કેમ છોડું પ્રયાસ પરમેશ્વર !
સામે દેખું ઉજાસ પરમેશ્વર,
- શબનમ
ગયું વર્ષ આપણને ભેટમાં નવા નક્કોર 365 દિવસ આપીને ગયું છે. નવી શક્યતાઓ, નવી આશાઓ અને સપનાઓને પૂર્ણતા તરફ લઈ જવા નવું જોમ આપતું ગયું છે. તો આવો ઝળહળ ઉજાસ જોઈને પ્રયાસ તો કેમ છોડાય, હેં ને ? તો ચલો બ્રાન્ડ ન્યૂ 2019 તરફ આત્મવિશ્વાસથી છલોછલ પગલાં માંડીએ..
Happy New Year 2019