આજે જેટલી કિંમત માણસોની નથી તેનાથી ઘણી કિંમત જાનવરોની વધી ગઈ છે
એક ગામમાં એક ભેંશની કિંમત લાખની ઉપર પહોંચી ગઇ છે આ ભેંશ રોજના છવીસ લિટર દૂધ બે સમયનું આપે છે એટલે કે એક ટાઇમ સવારનું તેર લિટર થયું...
અધધધ...ઘણું બધું દૂધ કહેવાય. બાકી સામાન્ય ભેંશ પાંચ, છ કે સાત લિટરથી વધું આપી ના શકે.
આની ઉપરથી એ ખબર પડે છે કે માણસની કિંમત આજ બિલકુલ રહી નથી..ને જાનવરોની કિંમતો વધતી જાયછે.
ટુંકમાં આજે જે માણસો સારા ને સેવાભાવી કર્યો કરેછે બસ તેમની જ કિંમત સમાજમાં થતી હોયછે પણ જે માણસો સારા કે સેવાભાવી જેવા કોઇ જ કાર્યો નથી કરતો તેને આજ સમાજ જરાય પૂછતો નથી બસ તે એક સામાન્ય માણસની હરોળમાં આવી જાયછે.