જુની હિન્દી ફિલ્મ પાકિઝાનો હિરો દિલીપકુમાર, પુરબ ઓર પશ્ચિમની હિરોઇન સાયરાબાનુ ને આપણા આજના સુપરસ્ટાર બાદશાહ શાહરુખ ખાન...
દિલીપકુમારની બગડતી તબિયતની ખબર લેવા માટે આવેલ શાહરુખ ખાન સાથેની એક તસ્વીર.
અલ્લા દરેક ને સાજાસમા રાખે.
પણ તમને ફોટામાં કંઇક અજુગતું દેખાય છે...!