પતિ અને પત્ની...
એક એક એવી જોડી છે કે કદી ના તુટી તેમ સદાય સુખ કે દુ:ખ સાથે હળી મળીને એક સાથે રહેનારી અતુટ જોડી છે.
પણ કયારેક તેમના સુખી જીવનમાં એક ખતરનાક પ્રલય પણ આવતો હોયછે કે જયારે એક બીજાના અંગત જીવનમાં કોઇ બહારની જ વ્યકતીનો પ્રવેશ થાયછે, ત્યારે તેમનું સુખી જીવન ડગમગ થવા લાગે છે.
એ વ્યકતી તે બીજું કોઇ જ નહિ પરંતુ તે બંનેમાંથી કોઇ એક નો પૂર્વ પ્રેમી અથવા પુર્વ પ્રેમીકા જ હોયછે. જયારે તે લોકોના જીવનમાં આવેછે.
એક ફુલ દો માલી..
યા તો એક માલી દો ફુલ...
ટુંકમાં કહીએ તો પતિ પત્નિ ઓર વો...
આ (વો) એટલે બહારની કોઇ એક પ્રેમીકા કે પ્રેમી.
પતિ જયારે ઘરમાં હોય તો તે પત્નીનો હોય છે, ને જયારે બહાર હોયછે ત્યારે તેની પ્રેમીકાનો થઈ જતો હોયછે!
તેવી જ રીતે પત્ની પણ ઘરે પોતાના પતિની હોયછે, ને બહાર જાય પછી તે તેના પ્રેમીની થતી હોય છે.
આ ચક્કર આ બંન્નેમાં જ ચાલતું હોયછે..પરણ્યા પછી પણ તેમના પાછલા પ્રેમને તેઓ ભૂલતા નથી કે છોડતા નથી પછી તેમની જીંદગીમાં અનેક તકલીફો આવતી હોયછે. જે તેઓ જ દુર કરી શકતા નથી, પછી પોતે જ લમણે હાથ દઇ ને બેસી જાયછે.
પેલી કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગે તેવી દશા થતી હોય છે.
આવી જ એક તકલીફ આ ફોટામાં આપેલી છે..જોઇને જરા સમજી શકાય છે.
જરાક આફ્રીકન સ્ટાઇલ...