શબ્દ સંજીવની એપ... https://goo.gl/eG8aKD "> https://goo.gl/eG8aKD
આપ પણ આપની વાર્તાઓ કવિતાઓ અહીં લખી શકો છો...
શબ્દ સંજીવની સંપૂર્ણ ગુજરાતી સાહિત્યિક એપ છે.
માતૃભાષા ગુજરાતીની સેવા અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી એજ ઉદ્દેશ્ય છે...
દરરોજ આપને મળી રહેશે નવી નવી વાર્તાઓ, કવિતાઓ અને રોજ બરોજ બનતી ઘટનાઓ ની સંપૂર્ણ અને વિશ્વસનીય માહિતી...
નવા લેખકોની નવી નવી વાર્તાઓ સાથે પ્રસિદ્ધ લેખકોની વાર્તાઓ પણ આપ આ એપ ના માધ્યમથી વાંચી શકશો.
જો આપ લાંબી નહિ પણ ટૂંકી વાર્તાઓ લખી શકો છો તો આપનું સ્વાગત છે "શબ્દ સંજીવની" એપ માં...
આપ પણ આપની વાર્તાઓ ,કવિતાઓ કે વિવિધ વિષયો પરના આપના વિચારો આ એપ પર મૂકી લાખો વાચકો સુધી પહોંચી શકો છો અને આપણી લેખન કલાને વિકસાવી શકો છો...
ઉપરાંત વોટ્સએપ સ્ટેટસ પણ આપ મૂકી શકો છો...
ટૂંકમાં, તમામ યુઝરની પોતાનીજ એપ એટલે... "શબ્દ સંજીવની એપ...
(આપ ગૂગલ પ્લે સ્ટોર પર નિચેની લિંક થી આ એપ ડાઉનલોડ કરી શકો છો... https://goo.gl/eG8aKD "> https://goo.gl/eG8aKD