પ્રેમ કંઈ રમકડું નથી કે તમે તે રમકડાંને રમાડતા જાવ અને તે તમને ચાહવા લાગે,
તેના માટે એક અલગ ફીલીંગ હોવી જોઈએ.
જે સ્ત્રી આંખથી તમને ગમે તેને પ્રેમનો કહેવાય એને વહેમ કહેવાય.કોઈ સ્ત્રી તમને મનથી ગમે તેને એક તરફી આભાસ કહેવાય.
પણ જો કોઈ સ્ત્રી તમારી પાસે ન હોવા સતા તમને તેની સાથે વારમંવાર વાત કરવાનું મન થાય તો તે સ્ત્રીને તમે અનહદ પ્રેમ કરો છો તેમ માની લેવું.
લી.કલ્પેશ દિયોરા✅