કોઈ પુછશે ને કે કોણ છે તું ત્યારે હું કહીશ મારા Pain ને દુર કરનારા Painkiller છે તું
કોઈ પુછશે ને કે કોણ છે તું ત્યારે હું કહીશ મારી લાગણીનું Data on કરતા આવતી સ્નેહ ની Notification છે તું
કોઈ પુછશે ને કે કોણ છે તું ત્યારે હું કહીશ મારા માસુમ Heart ને જીવંત બનાવનાર Heartbeat છે તું
કોઈ પુછશે પણ નહિ ને કે કોણ છે તું છતાંય મારા શબ્દો તારી ખાસિયતો ને કાયમ વર્ણવતા રહેશે
- કવિતા પટેલ