નાના બાળકો જ્યારે કોઈ પણ રમત રમતા હોય ત્યારે તેમનું ધ્યાન ફક્ત રમતમાં જ હોયછે.
આવા જ કેટલાક બાળકો એક ગ્રાઉન્ડમાં રમત રમી રહ્યા હતા ને તે ગ્રાઉન્ડ ની બાજુમાં જ એક બંગલો હતો તેની ફરતે એક લોખંડની ગ્રીડ હતી ને તે ગ્રીડ ઉપરથી ભાલા જેવા અણીદાર સરિયા હતા એક છોકરો રમત રમતા રમતા દોડતો આવીને તે ગ્રીડ ચડવા જતાં તેના હાથમાં પેલો અણીદાર ભાલો પેસી ગયો ને તેના હાથની બહાર આવી ગયો.
આજુબાજુ લોકો દોડતા આવીને મશીન થી બાજુવાળા સરીયા કાપીને તેને હોસ્પિટલમાં લઈ ગયા.
ડોકટરે સફળતા પૂર્વક પેલો ભાલો કાઢી નાખી તેનો જીવ બચાવ્યો.
આવા છે આજના છોકરાઓ....