આજે મારા સાંઈ ની સિરિયલ "મેરે સાંઈ" માં તે સમાધિમાં લીન થયા બાદ ફરી અવતરે છે. એ પ્રસંગ પ્રસારિત થવાનો છે. જો ખુદ અમિતાભ બચ્ચનજી આ શૉ જોવાની ભલામણ કરતા હોય તો હું પણ અહીં આ મારા પરિવાર ને કરી જ શકું ને... તમે પણ જોશો તો મને ને મારા સાંઈ ને ખૂબ જ આનંદ થશે... ૐ સાંઈ રામ....
ચેનલ :- sony
સમય :- 7:00pm
#સાંઈ સુમિરન