#જ્યાર_થી_પડ્યા_પગલા
અડગ મારગ ના કાંટાળા રસ્તા,,
દિધેલી આગ ને અંગારા ની શેરીઓ,,
ઉતાવળી પગ ની કેડી ને હાફતા રસ્તા,,
વાયરે ચડેલી હેલી ને ધૂળ ધૂળ મારગડા,,
પ્રીયતમ ના જ્યારથી પડ્યા પગલા,,
જાણે દિલ મા પડ્યા રંગબેરંગી પડઘા,,?
સુક્ષ્મતા ની ભરી ડગલી એ પગરવની રસ્તે,,
થંભી જાય બધી એ રાહ જ્યા થી એ વસે,,
જ્યારથી પડ્યા એમના મીઠા મધુર ડગલા,,
વિજ વાદળ વગર ની વાટે કમોસમી પડ્યા વરસા,,!!
#વિજુ___vp