મિત્રો!
આપણે બાળપણથી ૧ થી ૧૦ ભણીએ છીએ પરંતુ તમને ક્યારેય પ્રશ્ન થયો કે ૧ એ ૧ જ શા માટે લખાય, ૨ એ ૨ જ શા માટે લખાય તથા ૩ એ ૩ જ શા માટે લખાય ?
નહિ ને !
તેનો જવાબ છે : તેના ખુણાઓ (angels).
આ મહત્વનું ચિત્ર જુઓ તમને તે તર્ક સમજાય જાશે.
મોરલ ઓફ ધ સ્ટોરી :
'IT IS NEVER LATE TO LEARN'
આ રસપ્રદ અને અગત્યની વાત તમારા દરેક મિત્રોને શેર કરીને જણાવજો તેઓ પણ ખુશ થઇ જશે. :)