તારા થી વધુ કોઈ તીક્ષણ નથી,,,
તારા થી વધુ તો મરચુ પણ તીખુ નથી,,
ધારદાર તલવાર પણ ફીક્કી પડે તારી અદા મા,,
ચિત્રકલા ના રંગ પાછા પડે આ આંખ તણા ડાગલા મા,,
નંબરો ની લાગે હોડ તો ખુટે આંકડે બે જોડ,,
બાજોટ પર બેઠી ઝુલતી,,
પણ છેલછબીલી કંગન વ્હોરી બેઠી,,,
શૃગાર એટલો મારા શબ્દો નીચોવે તોય,,
એ શણગાર નુ છલોછલ જોબનવંતી સુવર્ણ કલા,,!!