............ કોણ આવશે ?..........

ગુજરાત ની સાડા છ કરોડ જનતા નું આ ટાઈટલ છે ,પાન ના ગલ્લે,કોઈ સંબંધી ના ઘેર બેસવા ગયા હોય કે કોઈ ના પ્રસંગ માં બેઠા હોય ,નાના છોકરાઓ થી લઈને તેમના વડીલો સુધી આખા ગુજરાત માં એક જ મુદ્દો હાલ પુર જોશ માં ચાલે છે "કોણ આવશે ? "
ટીવી તો ચાલુ કર્યું નથી કે સર્વે ચાલુ જ હોય,આ ચૂંટણી ભવિષ્ય ઘડાવા નું છે નેતા નું કે પ્રજા નું એતો હવે કાલ થી આગળ ના પાંચ વર્ષ માં ખબર રહી....પણ અત્યારે દુનિયા આખી એક કુંવા રુપી ગુજરાત માં મસ્ત છે.

Gujarati Hiku by Jatinkpatel : 13402
Jatinkpatel 6 year ago

આભાર બધા ને....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now