Gujarati Quote in Motivational by Surubha Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવાબ નહીં, નિરાંતનો રાજા 👑

ઉધાર લઈને કે કોઈનું આંચકી ને
નવાબ બનવા કરતાં,
જરૂરિયાતમંદ બની રહો.
કમ સે કમ રાતે તમને નવાબ કરતાં
સારી ઉંઘ તો આવશે જ.

એ ઉંઘ તબિયત સુધારશે,
મહેનત કરવાના દ્વાર ઉઘાડશે.
સમન્વય સાધી લાઈફમાં રાજા
રહેવાના ઇલાજ સમજાવી,
પોતેજ પોતાના વૈદ બનાવશે.

#નવાબનહીંનિરાંતનોરાજા
#શાતાપ્રિયપેઢી #અંકસર્જન
#સહિષ્ણુતા #સમાજનોઅરીસો

Gujarati Motivational by Surubha Jadeja : 112033332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now