કદાચ કોઈ એવું નગર નીકળે
અનિકેતનું પણ એક જેમાં ઘર નીકળે
અજાણ્યા એ પ્રદેશમાં પણ
સંબંધ એક જાણકારી વગર નીકળે
કંઈક શોધવાને ઉલેચે રેત તો એમાં પણ
હૂંફ સાથે ઠંડક નીકળે

- મૃગતૃષ્ણા

-મૃગતૃષ્ણા mrigtrushna"

Gujarati Poem by મૃગતૃષ્ણા mrigtrushna
Harsh Parmar 2 year ago

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now