ગુલાબના છોડ માં પણ કાંટા હોય છે એમ જ દરેક વ્યક્તિમાં કંઇક સારા તો કંઇક ખરાબ ગુણ હોય જ છે.આપણે હંમેશા વ્યક્તિમાં રહેલા સારા ગુણને જ પ્રેમ કરીએ છીએ. પરંતુ સાચો પ્રેમ તો એને કહે છે જે વ્યક્તિમાં રહેલા ખરાબ ગુણને પણ સ્વીકાર કરે અને તેના પ્રત્યેનો પ્રેમ ભાવ ક્યારેય બદલાય નહી. જો તમારી પાસે આવી કોઈ વ્યક્તિ હોયને તો સાચવીને રાખજો એવી વ્યક્તિને..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

Gujarati Motivational by Meera Soneji : 111779742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now