તું છો એકદમ નિરાલી...
સૌથી અલગ તારી ભિન્નન વિચારસરણી
હંમેશા કંઈક નવું કરવાની તારામાં છે તાલાવેલી
તું છો ખાસ..
એ વાત રાખજે સદાય યાદ
જીવનમાં તારા જેવા ખુબ જુજ માણસો જોયા છે ને
કે જે પોતે તો જીવે છે પણ કેટલાય ઇચ્છાઓને જિવાડે છે
માટેના તું ન રહે આમ પરેશાન
બસ મનમાં એક જ વાત તું ઠાન
તું છો ખાસ એ વાત સદાય રાખજે યાદ...
હંમેશા હસતી અને સૌને હસાવતી
મારી પ્રિય સખી,
તું હંમેશા આમજ ખુશ રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના🙏🏻
09:30 AM 03/07/21

-Bindu _Anurag

Gujarati Blog by Bindu _Maiyad : 111779033

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now