ખુબજ દિલથી જીવજો ક્ષણને
યાદ બનતા વાર નથી લાગતી

રહે એટલી મનમાં રાખો વાતો
આગની જેમ ફેલતા વાર નથી લાગતી

બને એટલી મોકળાશ આપો સબંધોને
મુરજાતા વાર નથી લાગતી

થોડી મર્યાદામાં રહીને નીભાવો દોસ્તી
પ્રેમ થતા વાર નથી લાગતી

Gujarati Shayri by Amita Amita : 111760031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now