હે રામ...
હું એટલો તૂટ્યો છું માં ના ગયા પછી,
કે કોઈ તરંગ બાકી નથી, નઈ તો આપલે થાત,
તે કાશ, માં નો કોઈ વિકલ્પ બનાવ્યો હોત,
નઈ તો સંભાળવા મને, તું ખુદ આવ્યો હોત.
Prem_222:

Gujarati Quotes by Prem_222 : 111752422
Keyur Parmar Broadway 3 year ago

માઁ ની જગ્યા તો ભગવાન પણ નથી લઈ શકતા... કેમ કે માઁ વિના તો ભગવાન પણ અધૂરા છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now