અlવ રે વરસાદ...

આવ રે વરસાદ
ઘેબરિયો વરસાદ

ઉની ઉની રોટલી ને
કારેલl નું શાક
સાથે ઉની ઉની કઢી ....અlવ રે...

આ વાદળ ગડગડે
વીજળી ચમકે
મેહુલો વરસે...અlવ રે...
ખેડૂત હરખે
ધરતી મલકે
આંખો પલકે...અlવરે....

ધરતી ભીંજે મેહુલે
સૂરજ મહારાજ તડકો કરો...
તડકો કરે શુ થાય ?...

દરિયામાં પાણી સુકાય
પાણી સુકાઈને વરાળ થાય ...

વરાળ એટલે વાદળાં...
નાના મોટા આભલા..

ઊંચે ઊંચે દોડ્યા જાય...
જેમ તેમ વરસ્યાં જlય.

ગામા વરસે , સીમમાં વરસે,
વરસે ત્યારે વાડ માય વરસે,

વરસે પાણી નેવલે

ધરતી ભીંજે મેહુલે.....

જુના ગીતો ના સંગ્રહ માં થી .....

Gujarati Poem by Chaula Kuruwa : 111752122

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now